નીતિવચનો 8:22 - પવિત્ર બાઈબલ22 “યહોવાએ સૃષ્ટિક્રમનાં આરંભમાં, લાંબા સમય અગાઉ મારું સર્જન કર્યુ. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 યહોવાએ સૃષ્ટિક્રમના આરંભમાં, તેનાં આદિકૃત્યોની અગાઉ મને ઉત્પન્ન કર્યું. Se kapitletપવિત્ર બાઇબલ C.L.22 સૃષ્ટિસર્જનના આરંભે પોતાનાં સર્વ કાર્યો પહેલાં પ્રભુએ મને ઉત્પન્ન કર્યું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં, આદિકૃત્યો અગાઉ મારું સર્જન કર્યુ. Se kapitlet |