Online Bibel

- Annoncer -




નીતિવચનો 8:19 - પવિત્ર બાઈબલ

19 મારા ફળ સોના કરતાં ચડિયાતા છે. અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ટ છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 મારું ફળ સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં, અને મારી પેદાશ ઊંચી જાતના રૂપા કરતાં શ્રેષ્ઠ છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

19 મારું પ્રતિફળ ઉત્કૃષ્ટ સોના કરતાં અને મારું વળતર શુદ્ધ ચાંદી કરતાં ચડિયાતું છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 મારાં ફળ સોના કરતાં ચડિયાતાં છે, ચોખ્ખા સોના કરતાં અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ઠ છે.

Se kapitlet Kopi




નીતિવચનો 8:19

Følg os:

Annoncer


Annoncer