નીતિવચનો 8:1 - પવિત્ર બાઈબલ1 જ્ઞાન બોલાવે છે અને સમજણ મોટેથી બૂમો પાડે છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 શું જ્ઞાન હાંક મારતું નથી, અને બુદ્ધિ બૂમ પાડતી નથી? Se kapitletપવિત્ર બાઇબલ C.L.1 સાંભળો, જ્ઞાન પોકાર પાડે છે, અને વિવેકબુદ્ધિ ઊંચે સાદે બોલાવે છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 શું ડહાપણ હાંક મારતું નથી? અને બુદ્ધિ પોકારતી નથી? Se kapitlet |