નીતિવચનો 7:20 - પવિત્ર બાઈબલ20 તે પોતાની સાથે રૂપિયાની થેલી લઇ ગયો છે. અને છેક પૂનમ લગી તે પાછો આવનાર નથી.” Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તે પોતાની સાથે પૈસાની થેલી લઈ ગયો છે; તે પૂનમે ઘેર આવશે.’ Se kapitletપવિત્ર બાઇબલ C.L.20 તે પોતાની સાથે નાણાંની થેલી લઈ ગયા છે અને બે સપ્તાહ એટલે પૂનમ સુધી પાછા ફરવાના નથી.” Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તે પોતાની સાથે રૂપિયાની થેલી લઈ ગયો છે; અને તે પૂનમે પાછો ઘરે આવશે.” Se kapitlet |