Online Bibel

- Annoncer -




નીતિવચનો 7:16 - પવિત્ર બાઈબલ

16 મેં મારા પલંગ ઉપર સુંદર ચાદરો પાથરી છે આ ચાદરો મિસરથી આવી છે!

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 મેં મારા પલંગ પર ભરતકામના ગાલીચા, તથા મિસરી સૂતરનાં સુંદર વસ્‍ત્ર બિછાવ્યાં છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

16 મેં મારા પલંગ પર ભરત ભરેલા ગાલીચા અને ઇજિપ્તી સૂતરની રંગીન ચાદર બિછાવેલ છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 મેં મારા પલંગ ઉપર સુંદર ભરતકામવાળી ચાદરો પાથરી છે તથા મિસરી શણનાં સુંદર વસ્ત્રો બિછાવ્યાં છે.

Se kapitlet Kopi




નીતિવચનો 7:16

Følg os:

Annoncer


Annoncer