નીતિવચનો 6:35 - પવિત્ર બાઈબલ35 તે કોઇ પગાર સ્વીકારશે નહિ અને કોઇપણ પ્રકારની ભેટો તેને શાંત પાડી શકશે નહિ. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 ગમે તેટલી ગુનેગારીની તે દરકાર કરશે નહિ; તું ઘણી ભેટો આપશે, તોપણ તે સંતોષ પામશે નહિ. Se kapitletપવિત્ર બાઇબલ C.L.35 તે કોઈ વળતર કે કિંમત સ્વીકારશે નહિ, તારી ઘણી ભેટસોગાદો પણ તેનો ક્રોધ શમાવી શકશે નહિ. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 તે કોઈ બદલો સ્વીકારશે નહિ, તું તેને ઘણી ભેટો આપશે, તો પણ તે સંતોષ પામશે નહિ. Se kapitlet |