નીતિવચનો 6:11 - પવિત્ર બાઈબલ11 તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ ધાડપાડુની જેમ ગરીબી તારા પર ત્રાટકશે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ, અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પડશે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.11 પણ તેથી દરિદ્રતા તારા પર લૂંટારાની જેમ અને કંગાલાવસ્થા સશ માણસની જેમ તૂટી પડશે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ લૂંટારાની જેમ ગરીબી તારા પર ત્રાટકશે. Se kapitlet |