નીતિવચનો 5:6 - પવિત્ર બાઈબલ6 તેણી સાચા રસ્તે જવાની મનાઇ કરે છે અને તેણીને ખબર નથી કે પોતાના માર્ગેથી તેણી રખડી પડશે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેથી તેને સપાટ જીવનમાર્ગ મળતો નથી; તેના માર્ગો અસ્થિર છે તે તે જાણતી નથી. Se kapitletપવિત્ર બાઇબલ C.L.6 તે જીવનદાયક માર્ગથી દૂર આડેઅવળે ભટકે છે, અને પોતે ક્યાં જાય છે તેની પણ તેને સમજ નથી. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેથી તેને સાચો જીવન માર્ગ મળતો નથી. તે પોતાના માર્ગેથી ભટકી જાય છે; અને તેને ખબર નથી કે તે ક્યાં જાય છે. Se kapitlet |