નીતિવચનો 5:11 - પવિત્ર બાઈબલ11 તું અંત સમયે આક્રંદ કરીશ જ્યારે તારું હાડમાંસ અને શ રીરનો વિનાશ થઇ જશે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 રખેને તારું માંસ અને તારું શરીર ક્ષીણ થવાથી તું અંત સમયે વિલાપ કરે, Se kapitletપવિત્ર બાઇબલ C.L.11 અને અંતે તારા અવયવો અને શરીર ક્ષીણ થવાને લીધે તું તારી અવદશા માટે વિલાપ કરશે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 રખેને તારું માંસ અને તારું શરીર ક્ષીણ થાય અને તું અંત સમયે વિલાપ કરે. Se kapitlet |