નીતિવચનો 4:20 - પવિત્ર બાઈબલ20 દીકરા, મારા વચનો ઉપર ધ્યાન આપ, અને મારા ઉપદેશને કાને ધર. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 મારા દીકરા, મારા શબ્દો પર લક્ષ આપ; મારી વાતો પર કાન ધર. Se kapitletપવિત્ર બાઇબલ C.L.20 મારા પુત્ર, મારા શબ્દો ધ્યનથી સાંભળ, અને મારી વાત પ્રત્યે કાન ધર. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ; મારાં વચન સાંભળ. Se kapitlet |