નીતિવચનો 4:17 - પવિત્ર બાઈબલ17 કારણ કે તેઓ પાપનો રોટલો ખાય છે અને હિંસાનો દ્રાક્ષારસ પીએ છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 કેમ કે તેઓ દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે, અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.17 કારણ, દુષ્ટતા જ તેમનો આહાર છે, અને હિંસા તેમને માટે આસવ સમાન છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 કારણ કે તેઓ દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે. Se kapitlet |