નીતિવચનો 4:14 - પવિત્ર બાઈબલ14 દુષ્ટ માણસોના માર્ગે જઇશ નહિ, ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 દુષ્ટના માર્ગમાં પ્રવેશ ન કર; અને ભૂંડા માણસોના રસ્તામાં ન ચાલ. Se kapitletપવિત્ર બાઇબલ C.L.14 દુષ્ટોના માર્ગ પર તારો પગ માંડીશ નહિ, અને દુર્જનોનાં પગલાંમાં પગ મૂકીશ નહિ. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 દુષ્ટ માણસોના માર્ગને અનુસરીશ નહિ અને ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ. Se kapitlet |