Online Bibel

- Annoncer -




નીતિવચનો 31:8 - પવિત્ર બાઈબલ

8 જે પોતા માટે બોલી શકતો નથી તેને માટે તું બોલ અને તું નિરાધારોના હકનો પક્ષ કર.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મૂંગાઓને ખાતર તથા સર્વ નિરાધાર માણસોના પક્ષમાં, તું તારું મુખ ઉઘાડ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

8 પોતાનો દાવો રજૂ ન કરી શકે તેમને માટે તું અવાજ ઉઠાવ, અને નિરાધારોના હક્કનું રક્ષણ કર.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જે પોતાના માટે બોલી શકતા નથી તેઓને માટે તું બોલ અને તું નિરાધારોના હક માટે સહાય કર.

Se kapitlet Kopi




નીતિવચનો 31:8

Følg os:

Annoncer


Annoncer