Online Bibel

- Annoncer -




નીતિવચનો 31:27 - પવિત્ર બાઈબલ

27 તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે. અને તે કદી આળસ કરતી નથી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 તે પોતાના ઘરનાં માણસોની ચાલચલણની બરાબર તપાસ રાખે છે, તે આળસની રોટલી ખાતી નથી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

27 તે પોતાના ઘરકુટુંબની બરાબર દેખરેખ રાખે છે, અને આળસની રોટલી ખાતી નથી.”

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે અને તે કદી આળસની રોટલી ખાતી નથી.

Se kapitlet Kopi




નીતિવચનો 31:27

Følg os:

Annoncer


Annoncer