Online Bibel

- Annoncer -




નીતિવચનો 31:2 - પવિત્ર બાઈબલ

2 ઓ મારા પુત્ર, ઓ મારા ગર્ભના દીકરા, હે મારી પ્રતિજ્ઞાઓના દીકરા, છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “મારા દીકરા, હું શું [કહું] ? હે મારા પેટના દીકરા, શું [કહું] ? હે મારી માનતાઓના દીકરા, શું [કહું] ?

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

2 “મારા પુત્ર, મારી કૂખે જન્મેલા પુત્ર, મારી માનતાઓના ઉત્તરરૂપે મળેલા પુત્ર, હું તને શું કહું?

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હે મારા દીકરા? ઓ મારા દીકરા? હે મારી માનતાઓના દીકરા?

Se kapitlet Kopi




નીતિવચનો 31:2

Følg os:

Annoncer


Annoncer