Online Bibel

- Annoncer -




નીતિવચનો 31:19 - પવિત્ર બાઈબલ

19 તે એક હાથે પૂણી પકડે છે ને બીજે હાથે રેંટિયો ચલાવે છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તે પોતાના હાથ રેંટિયાને લગાડે છે, અને તેના હાથ ત્રાકને પકડે છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

19 તે જાતે જ તકલીથી કાંતે છે, અને જાતે જ પોતાનાં વસ્ત્રો વણે છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તે એક હાથે પૂણી પકડે છે અને બીજે હાથે રેંટિયો ચલાવે છે.

Se kapitlet Kopi




નીતિવચનો 31:19

Følg os:

Annoncer


Annoncer