નીતિવચનો 31:14 - પવિત્ર બાઈબલ14 તે વેપારીના વહાણ જેવી છે, તે દૂરથી પોતાનું અન્ન લઇ આવે છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તે વેપારીના વહાણ જેવી છે; તે દૂર દૂરથી પોતાનું અન્ન લાવે છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.14 વ્યાપારી વહાણની જેમ તે દૂરદૂરથી પોતાનું કરિયાણું લાવે છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તે દૂરથી પોતાનું અન્ન લઈ આવનાર, વેપારીના વહાણ જેવી છે. Se kapitlet |