નીતિવચનો 30:24 - પવિત્ર બાઈબલ24 પૃથ્વી પર ચાર વસ્તુ એવી છે, જે નાની છે, પણ અત્યંત હોશિયાર છે: Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 ચાર વાનાં પૃથ્વી પર નાનાં છે, પણ તેઓ અતિશય શાણાં છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.24 પૃથ્વી પર ચાર પ્રાણી નાનાં છે, પણ તે સૌથી શાણાં છે: Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પૃથ્વી પર ચાર વસ્તુ નાની છે, પણ તે અત્યંત શાણી છે: Se kapitlet |