Online Bibel

- Annoncer -




નીતિવચનો 30:16 - પવિત્ર બાઈબલ

16 એટલે શેઓલ; વાંઝણીનું ઉદર, તરસી જમીન અને અગ્નિ, જે કદી “બસ” કહેતા નથી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એટલે શેઓલ; વાંઝણીનું ઉદર; પાણીથી નહિ તૃપ્ત થતી જમીન; તથા “બસ” નહિ કહેનાર અગ્નિ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

16 મૃત્યુલોક શેઓલ, વંધ્યાનું ઉદર, વર્ષાના અભાવે તરસી ભૂમિ, અને ભભૂકી ઊઠેલી આગ!

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 એટલે શેઓલ; નિઃસંતાન મહિલાનું ગર્ભસ્થાન; પાણીથી તૃપ્ત નહિ થતી જમીન; અને કદી “બસ” ના કહેનાર અગ્નિ.

Se kapitlet Kopi




નીતિવચનો 30:16

Følg os:

Annoncer


Annoncer