Online Bibel

- Annoncer -




નીતિવચનો 3:32 - પવિત્ર બાઈબલ

32 કારણ કે છેતરપિંડી કરનારા માણસોને યહોવા દુ:ખી કરે છે. વાંકા માણસોને યહોવા ધિક્કારે છે પણ પ્રામાણિક માણસોને તે પોતાના અંગત ગણે છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 કેમ, કે આડા માણસોથી યહોવા કંટાળે છે; પણ પ્રામાણિક લોકો તેનો મર્મ સમજે છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

32 કારણ, ભ્રષ્ટતા આચરનારને પ્રભુ ધિક્કારે છે, પરંતુ સજજનોને તે વિશ્વાસપાત્ર ગણે છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે.

Se kapitlet Kopi




નીતિવચનો 3:32

Følg os:

Annoncer


Annoncer