નીતિવચનો 3:26 - પવિત્ર બાઈબલ26 કારણ કે યહોવા તારી જોડે રહેશે અને તારા પગને ફસાઇ જતાં બચાવશે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 કેમ કે યહોવા તારું રક્ષણ કરશે, અને તારા પગને સપડાઈ જતો બચાવશે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.26 કારણ, પ્રભુ પોતે તારા રક્ષક છે; તે તને કોઈપણ ફાંદામાં ફસાવા દેશે નહિ. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 કેમ કે યહોવાહ તારી સાથે રહેશે અને તારા પગને સપડાઈ જતાં બચાવશે. Se kapitlet |