Online Bibel

- Annoncer -




નીતિવચનો 3:23 - પવિત્ર બાઈબલ

23 પછી તું તારા માર્ગે સુરક્ષિત જઇ શકીશ અને ઠોકર ખાઇને લથડશે નહિ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 ત્યારે તું તારા માર્ગમાં સહીસલામત ચાલતો થશે, અને તારો પગ લથડશે નહિ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

23 ત્યારે તું તારા માર્ગમાં સહીસલામતીપૂર્વક જઈ શકીશ, અને તારા પગ ઠોકર ખાશે નહિ.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પછી તું તારા માર્ગમાં સુરક્ષિત જઈ શકીશ અને તારો પગ ઠોકર ખાઈને લથડશે નહિ.

Se kapitlet Kopi




નીતિવચનો 3:23

Følg os:

Annoncer


Annoncer