Online Bibel

- Annoncer -




નીતિવચનો 3:16 - પવિત્ર બાઈબલ

16 તેના જમણા હાથમાં દીર્ધાયુંષ્ય છે અને તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે; તેના ડાબા હાથમાં દ્રવ્ય તથા માન છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

16 જ્ઞાનના જમણા હાથમાં તારે માટે દીર્ઘાયુષ્ય છે, અને તેના ડાબા હાથમાં સંપત્તિ અને સન્માન છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે.

Se kapitlet Kopi




નીતિવચનો 3:16

Følg os:

Annoncer


Annoncer