Online Bibel

- Annoncer -




નીતિવચનો 3:15 - પવિત્ર બાઈબલ

15 તે કીંમતી પથ્થરો કરતાં પણ વધારે મૂલ્યવાન છે. તારી માલિકીની કોઇપણ વસ્તુ એની સાથે સરખાવાય તેમ નથી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તે જવાહિર કરતાં મૂલ્યવાન છે; તારી મનગમતી કોઈ પણ વસ્તુ તેની બરાબરી કરી શકે નહિ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

15 જ્ઞાન રત્નોથીયે વધુ કીમતી છે, તારી ઝંખેલી કોઈપણ ઈષ્ટ વસ્તુ સાથે તેની તુલના થઈ શકે નહિ.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ડહાપણ માણેક કરતાં વધારે મૂલ્યવાન છે અને તારી મનગમતી કોઈપણ વસ્તુ તેની બરાબરી કરી શકે તેમ નથી.

Se kapitlet Kopi




નીતિવચનો 3:15

Følg os:

Annoncer


Annoncer