Online Bibel

- Annoncer -




નીતિવચનો 3:11 - પવિત્ર બાઈબલ

11 મારા દીકરા, યહોવાની શિક્ષાને નકારીશ નહિ, અથવા તેના ઠપકાથી કંટાળી જઇશ નહિ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 મારા દીકરા, યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણ; અને તેમના ઠપકાથી કંટાળી ન જા;

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

11 મારા પુત્ર, પ્રભુએ ફરમાવેલી શિસ્તનો અનાદર કરીશ નહિ, અને તે તને સુધારવા ચાહે તો માઠું લગાડીશ નહિ.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેમના ઠપકાથી કંટાળી ન જા.

Se kapitlet Kopi




નીતિવચનો 3:11

Følg os:

Annoncer


Annoncer