નીતિવચનો 2:3 - પવિત્ર બાઈબલ3 અને જો તું વિવેકબુદ્ધિનેમાટે પોકાર કરશે અને સમજણ શકિત માટે ખંત રાખશે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે, અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; Se kapitletપવિત્ર બાઇબલ C.L.3 જો તું પારખશક્તિ માટે પોકારીને વિનંતી કરીશ, અને સમજણ માટે ઊંચે અવાજે આજીજી કરીશ; Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; Se kapitlet |