Online Bibel

- Annoncer -




નીતિવચનો 2:20 - પવિત્ર બાઈબલ

20 તું સજ્જનોના માર્ગે ચાલજે અને ન્યાય અને સત્યના રસ્તા પર ટકી રહેજે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તું સજ્‍જનોના માર્ગમાં ચાલશે, અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

20 તેથી તું સજ્જનોનો નમૂનો લે, અને નેકજનોના પંથમાં ચાલ;

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેથી તું સજ્જનોના માર્ગમાં ચાલશે અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે.

Se kapitlet Kopi




નીતિવચનો 2:20

Følg os:

Annoncer


Annoncer