Online Bibel

- Annoncer -




નીતિવચનો 2:16 - પવિત્ર બાઈબલ

16 વળી સમજ કે તે તને વ્યભિચારી સ્ત્રીઓથી અને તેમની લોભામણી વાણીથી બચાવશે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 [વળી તેઓ] તને પરનારીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્‍ત્રીથી ઉગારશે;

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

16 જ્ઞાન તને વ્યભિચારી સ્ત્રીથી અને મોહભરી વાતોથી આકર્ષવાનો યત્ન કરનાર વેશ્યાથી બચાવશે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 વળી ડહાપણ તથા વિવેકબુદ્ધિ તને અનૈતિક સ્ત્રીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્ત્રીથી બચાવશે.

Se kapitlet Kopi




નીતિવચનો 2:16

Følg os:

Annoncer


Annoncer