Online Bibel

- Annoncer -




નીતિવચનો 11:6 - પવિત્ર બાઈબલ

6 માણસો પોતાની ભલાઈથી બચી જશે. પરંતુ કપટ કરનારા તેમની પોતાની ઇચ્છાઓની જ જાળમાં ફસાય છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પ્રામાણિક માણસો પોતાની નેકીથી બચી જશે; પણ કપટ કરનારાઓ તેમની પોતાની જ [યોજનામાં] સપડાઈ જશે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

6 નેકી પ્રામાણિકજનને ઉગારે છે, પણ કપટી પોતાના લોભમાં ફસાઈ જાય છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પ્રામાણિક માણસની નેકી, ઈશ્વરને પસંદ છે તેથી તે બચી જશે, પરંતુ કપટ કરનારા તેઓની પોતાની યોજનાઓમાં ફસાય છે.

Se kapitlet Kopi




નીતિવચનો 11:6

Følg os:

Annoncer


Annoncer