Online Bibel

- Annoncer -




નીતિવચનો 11:28 - પવિત્ર બાઈબલ

28 જેઓ પોતાની સંપત્તિ ઉપર વિશ્વાસ કરે છે તેઓ વિનાશને આરે જઇને પડે છે, પણ સદાચારી તંદુરસ્ત છોડની જેમ ફૂલેફાલે છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે; પણ નેકીવાનો લીલા પાનની માફક ખીલશે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

28 પોતાના ધન પર ભરોસો રાખનાર પાનખરનાં પાનની જેમ ખરી પડશે, પણ નેકજનો વસંતનાં પર્ણોની જેમ ખીલી ઊઠશે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે, પણ નેકીવાન લીલા પાનની માફક ખીલશે.

Se kapitlet Kopi




નીતિવચનો 11:28

Følg os:

Annoncer


Annoncer