Online Bibel

- Annoncer -




નીતિવચનો 10:19 - પવિત્ર બાઈબલ

19 બહુ બોલાય ત્યાં પાપ થવાનું જ. જીભ પર લગામ રાખનાર તે ડાહ્યો છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી; પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડહાપણ કરે છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

19 બહુ બોલવામાં અપરાધ થવાની સંભાવના વધારે હોય છે, પણ બોલવામાં સંયમ જાળવવામાં શાણપણ છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ઘણું બોલવામાં દોષની અછત નથી, પણ જે પોતાની જીભ પર લગામ રાખે છે, તે ડાહ્યો છે.

Se kapitlet Kopi




નીતિવચનો 10:19

Følg os:

Annoncer


Annoncer