નીતિવચનો 1:21 - પવિત્ર બાઈબલ21 તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે અને શહેરને દરવાજે ઊભુ રહીને બૂમો પાડે છે: Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તે સરિયામ રસ્તા પર બૂમ પાડે છે; દરવાજાના નાકા આગળ, નગરમાં [સર્વત્ર] તે પોતાનાં વચનો ઉચ્ચારે છે: Se kapitletપવિત્ર બાઇબલ C.L.21 બજારમાં ભીડના સ્થળે તે સાદ પાડે છે, અને નગરના નાકે સંબોધન કરે છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે અને શહેરના દરવાજે ઊભું રહીને વચનો ઉચ્ચારે છે, Se kapitlet |