ફિલેમોન 1:18 - પવિત્ર બાઈબલ18 ઓનેસિમસે જો તારા માટે કઈક ખોટું કર્યુ હોય અથવા જો તેણે તારું દેવું કર્યુ હોય, તો તે મારા ખાતે ઉધારજે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 જો તેણે તારો કંઈ અન્યાય કર્યો હોય કે, તેની પાસે તારું કંઈ લેણું હોય તો તે મારે ખાતે લખજે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.18 જો તેણે તને કંઈ નુક્સાન કર્યું હોય અથવા તે તારો દેવાદાર હોય તો તે મારા ખાતામાં લખજે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પણ જો તેણે તારો કંઈ અન્યાય કર્યો હોય કે તેની પાસે તારું કંઈ લેણું હોય તો તેની જવાબદારી હું લઉં છું. Se kapitlet |