Online Bibel

- Annoncer -




ગણના 9:20 - પવિત્ર બાઈબલ

20 પરંતુ કેટલીક વખત વાદળ થોડા દિવસ જ મુલાકાત મંડપ પર રહેતું ત્યારે પણ તેઓ યહોવાની આજ્ઞા થતાં મુકામ કરતા અને યહોવાની આજ્ઞા થતા મુકામ ઉઠાવતા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને કોઈ કોઈ વખત મેઘ થોડા દિવસ મંડપ પર રહેતો. ત્યારે યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણીમાં રહેતા, અને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ ચાલતા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

20 કેટલીક વાર વાદળ થોડા જ દિવસ મંડપ ઉપર રહેતું. ગમે તે પરિસ્થિતિ હોય, પ્રભુની આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓ પડાવ નાખતા કે પડાવ ઉઠાવતા.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પરંતુ કેટલીક વખત મેઘ થોડા દિવસ માટે મુલાકાતમંડપ પર રહેતો ત્યારે યહોવાહની આજ્ઞા મુજબ તેઓ છાવણીમાં રહેતા.

Se kapitlet Kopi




ગણના 9:20

Følg os:

Annoncer


Annoncer