ગણના 9:19 - પવિત્ર બાઈબલ19 જો વાદળ લાંબા સમય સુધી પવિત્રમંડપ પર રહેતું તો ઇસ્રાએલી પ્રજા યહોવાની આજ્ઞા માંથે ચઢાવીને આગળ પ્રવાસ કરતી નહિ અને લાંબા સમય સુધી ત્યાં જ રોકાતી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને જ્યારે મેઘ ઘણા દિવસ સુધી મંડપ પર ઠરી રહેતો, ત્યારે ઇઝરાયલી લોકો યહોવાએ સોંપેલી સેવા કરતા, ને આગળ ચાલતા નહિ. Se kapitletપવિત્ર બાઇબલ C.L.19 જો લાંબા સમય સુધી વાદળ મંડપ ઉપર રહે તો ઇઝરાયલીઓ પ્રભુની આજ્ઞાનું પાલન કરીને આગળ જતા નહિ. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 અને જ્યારે મેઘ લાંબા સમય સુધી મંડપ પર રહેતો ત્યારે ઇઝરાયલ લોકો યહોવાહે સોંપેલી સેવા કરતા અને આગળ ચાલતા નહિ. Se kapitlet |