Online Bibel

- Annoncer -




ગણના 9:11 - પવિત્ર બાઈબલ

11 આવા લોકો બીજા મહિનાના ચૌદમાં દિવસે સંધ્યાકાળે ઉજવણી શરૂ કરી શકે છે. તેઓએ અર્પણ કરેલુ હલવાન બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું;

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 બીજા માસને ચૌદમે દિવસે સાંજે તેઓ તે પાળે; ને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે તે ખાય.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

11 એવા માણસે એક મહિના પછી બીજા મહિનાના ચૌદમા દિવસે સાંજના સમયે પાસ્ખાપર્વ પાળવું. ખમીર વગરની રોટલી અને કડવી ભાજી સાથે તે ખાવું.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 બીજા મહિનાના ચૌદમા દિવસે સાંજે તેઓ તે પર્વ પાળે અને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે તે ખાય.

Se kapitlet Kopi




ગણના 9:11

Følg os:

Annoncer


Annoncer