Online Bibel

- Annoncer -




ગણના 8:21 - પવિત્ર બાઈબલ

21 લેવીઓએ પોતાની જાતને શુદ્ધ કરી અને વસ્ત્રો પણ ધોયાં. હારુને તે સૌને અર્પણ તરીકે યહોવાને ધરાવી દીધા, અને તેમને શુદ્ધ કરવા માંટે પ્રાયશ્ચિતવિધિ કરીને સૌને શુદ્ધ કર્યા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને લેવીઓએ પોતાને પાપથી શુદ્ધ કર્યા, ને તેઓએ પોતાનાં વસ્‍ત્ર ધોયાં. અને હારુને યહોવાની સમક્ષ આરત્યર્પણ તરીકે તેઓને અર્પણ કર્યા. અને હારુને તેઓને શુદ્ધ કરવાને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર્યું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

21 લેવીઓએ પોતાનું શુદ્ધિેકરણ કર્યું અને તેમણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખ્યાં અને આરોને તેમને આરતીઅર્પણ તરીકે પ્રભુને આપી દીધા. તેણે તેમને શુધ કરવા માટેનો પ્રાયશ્ર્વિતનો વિધિ પણ કર્યો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 લેવીઓએ પોતાને પાપથી શુદ્ધ કર્યા અને તેઓએ પોતાનાં વસ્ત્રો ધોયાં. અને હારુને તે સૌને અર્પણ તરીકે યહોવાહની આગળ રજૂ કર્યા. અને હારુને તેઓને શુદ્ધ કરવા માટે તેઓને સારુ પ્રાયશ્ચિત કર્યું.

Se kapitlet Kopi




ગણના 8:21

Følg os:

Annoncer


Annoncer