ગણના 7:8 - પવિત્ર બાઈબલ8 મરારીના સમૂહે યાજક હારુનના પુત્ર ઈથામાંરની આગેવાની હેઠળ જે સેવાએ કરવાની હતી તેને માંટે તેણે તેમને ચાર ગાડાં અને આઠ બળદો આપ્યા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તેણે ચાર ગાડાં તથા આઠ બળદ મરારીના દિકરાઓને તેઓની સેવા પ્રમાણે હારુન યાજકના દિકરા ઈથામારના હાથમાં સોંપ્યા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.8 મરારીઓને ચાર ગાડાં અને આઠ બળદો આપ્યાં. યજ્ઞકાર આરોનના પુત્ર ઇથામારની દેખરેખ નીચે તેમણે સેવા બજાવવાની હતી. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 અને તેણે ચાર ગાડાં તથા આઠ બળદ મરારીના દીકરાઓને તેઓની સેવાઓ મુજબ હારુન યાજકના દીકરા ઈથામારની આગેવાની હેઠળ આપ્યા. Se kapitlet |