ગણના 6:4 - પવિત્ર બાઈબલ4 જયાં સુધી તેનું વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે દ્રાક્ષમાંથી કોઈ પણ વસ્તુ દ્રાક્ષના બી કે છાલ પણ ખાવા નહિ! Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેના વૈરાગ [વ્રત] ના સર્વ દિવસ સુધી દ્રાક્ષાવેલાથી નીપજેલું, તેનાં બીથી તે છોતરાં સુધી તે કંઈ ન ખાય. Se kapitletપવિત્ર બાઇબલ C.L.4 જ્યાં સુધી તેનું નાઝીરી વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે બીથી છાલ સુધીનું દ્રાક્ષવેલાની નીપજમાંથી કંઈ ખાવું નહિ. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 જ્યાં સુધી તેનું વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે દ્રાક્ષવેલામાંથી નીપજેલી કોઈ પણ વસ્તુ દ્રાક્ષનાં બી કે છોતરાં પણ ખાવા નહિ. Se kapitlet |