ગણના 6:16 - પવિત્ર બાઈબલ16 “યાજકે આ બધું યહોવાને ઘરાવવું અને તે માંણસનાં પ્રથમ પાપાર્થાર્પણ અને દહનાર્પણ ચઢાવવાં. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને યાજક તેઓને યહોવાનીઇ આગળ રજૂ કરે, ને તેનું પાપાર્થાર્પણ તથા તેનું દહનીયાર્પણ ચઢાવે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.16 યજ્ઞકારે આ બધાને પ્રભુની સમક્ષ રજૂ કરવાં અને તેમાંથી પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ ચઢાવવાં. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 યાજક આ બધું યહોવાહની આગળ રજૂ કરે. અને તેનું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવે. Se kapitlet |