ગણના 4:46 - પવિત્ર બાઈબલ46 આ રીતે મૂસાએ અને હારુને તથા ઇસ્રાએલના સર્વ આગેવાનોએ બધા જ લેવીઓની વંશાનુસાર તથા કુટુંબવાર નોંધણી કરી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 લેવીઓમાંના જે બધાની ગણતરી મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલના અધિપતિઓએ તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓનાં પિતૃઓનાં ઘર પ્રમાણે કરી, Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 લેવીઓમાં જે સર્વની ગણતરી મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલના આગેવાનોએ તેઓના કુટુંબો મુજબ, તેઓનાં પિતૃઓનાં ઘર મુજબ કરી. Se kapitlet |