Online Bibel

- Annoncer -




ગણના 4:41 - પવિત્ર બાઈબલ

41 યહોવાએ આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 ગેર્શોનના દિકરાઓનાં કુટુંબોમાંનાં જેઓની ગણતરી થઈ, એટલે જે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા, તથા જેઓની ગણતરી મૂસાએ તથા હારુને યહોવાની આજ્ઞા પ્રમાણે કરી, તેઓ એ છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 ગેર્શોનના દીકરાઓનાં કુટુંબોમાં જેઓની ગણતરી થઈ એટલે કે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા જેઓની ગણતરી યહોવાહે આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને કરી તેઓ એ છે.

Se kapitlet Kopi




ગણના 4:41

Følg os:

Annoncer


Annoncer