ગણના 3:51 - પવિત્ર બાઈબલ51 યહોવાએ આજ્ઞા કરી હતી તે મુજબ મૂસાએ તે રકમ હારુનને અને તેના પુત્રોને આપી દીધી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 અને મૂસાએ યહોવાના કહ્યા પ્રમાણે તથા યહોવાએ તેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ખંડણીના મૂલ્યના પૈસા હારુનને તથા તેના પુત્રોને આપ્યા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 અને મૂસાએ યહોવાહના કહ્યા મુજબ તથા યહોવાહે તેને આજ્ઞા કરી હતી તે મુજબ ખંડણીનાં નાણાં હારુનને અને તેના દીકરાઓને આપ્યા. Se kapitlet |