Online Bibel

- Annoncer -




ગણના 3:39 - પવિત્ર બાઈબલ

39 યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ અને હારુને કુટુંબવાર ગણેલા એક મહિનાના અને તેની ઉપરની ઉમરના લેવી પુરુષોની સંખ્યા કુલ 22,000 હતી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 લેવીઓમાંનામ જે સર્વની ગણતરી થઈ, જેઓને મૂસાએ તથા હારુને યહોવાની આજ્ઞા પ્રમાણે ગણ્યા તેઓ, એટલે એક માસના તથા તેથી ઉપરના સર્વ નરો, પોતાનાં કુટુંબો પ્રમાણે, બાવીસ હજાર હતા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

39 પ્રભુની આજ્ઞાથી મોશે તથા આરોને ગોત્ર પ્રમાણે કરેલી ગણતરી અનુસાર એક મહિનાના અને તેથી વધુ ઉંમરના બધા લેવી પુરુષોની કુલ સંખ્યા બાવીસ હજારની હતી.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 લેવીઓમાંના જે સર્વની ગણતરી થઈ, જેઓને મૂસાએ અને હારુને યહોવાહની આજ્ઞા અનુસાર ગણ્યા તેઓ, એટલે એક મહિનાના અને તેની ઉપરની ઉંમરના લેવી પુરુષો પોતાના કુટુંબ મુજબ બાવીસ હજાર હતા.

Se kapitlet Kopi




ગણના 3:39

Følg os:

Annoncer


Annoncer