ગણના 24:25 - પવિત્ર બાઈબલ25 પછી બલામ ઊઠીને પોતાને ઘેર ફર્યો અને બાલાક પણ પોતાના રસ્તે પડયો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને બલામ ઊઠીને ચાલ્યો ગયો, ને પોતાને ઠેકાણે પાછો ગયો. અને બાલાક પણ પોતાને રસ્તે પડ્યો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.25 પછી બલામ ઊઠીને પોતાને ઘેર પાછો ગયો અને બાલાક પણ પોતાને માર્ગે ચાલ્યો ગયો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પછી બલામ ઊઠીને ચાલ્યો ગયો. તે પોતાને ઘરે પાછો ફર્યો અને બાલાક પણ પોતાના રસ્તે ગયો. Se kapitlet |