Online Bibel

- Annoncer -




ગણના 23:17 - પવિત્ર બાઈબલ

17 આથી રાજા અને મોઆબના સર્વ સરદારો તેઓની આહુતિ પાસે ઊભા હતા ત્યાં બલામ બાલાક પાસે પાછો ગયો. રાજા બાલાકે આતુરતાથી પૂછયું: “યહોવાએ તને શું કહ્યું છે?”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને તે બાલાકની પાસે આવ્યો, ને જુઓ, તે પોતાના દહનીયાર્પણની પાસે ઊભો હતો, ને તેની સાથે મોઆબના આગેવાનો [પણ] હતા. અને બાલાકે તેને કહ્યું, “યહોવાએ તને શું કહ્યું છે?”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

17 તેથી બલામ બાલાક પાસે પાછો ગયો. બાલાક તો મોઆબના આગેવાનો સાથે, પોતાના દહનબલિ પાસે ઊભો હતો. બાલાકે તેને પૂછયું, “પ્રભુએ તને શું કહ્યું?”

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 બલામ તેની પાસે પાછો આવ્યો, તો જુઓ, તે તથા મોઆબના વડીલો તેની સાથે તેના દહનીયાર્પણ પાસે ઊભા હતા. ત્યારે બાલાકે તેને પૂછ્યું, “યહોવાહે તને શું કહ્યું છે?”

Se kapitlet Kopi




ગણના 23:17

Følg os:

Annoncer


Annoncer