ગણના 23:15 - પવિત્ર બાઈબલ15 બલામે રાજા બાલાકને કહ્યું, “હું યહોવાનો મેળાપ કરવા જાઉ છું. તું તારી વેદી પાસે ઊભો રહે.” Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને તેણે બાલાકને કહ્યું, ‘અહીં તારા દહનીયાર્પણની પાસે ઊભો રહે, ને હું ત્યાં જઈને [યહોવાને] મળું.” Se kapitletપવિત્ર બાઇબલ C.L.15 બલામે બાલાકને કહ્યું, “તું અહીં તારા દહનબલિ પાસે ઊભો રહે અને હું ત્યાં જઈને ઈશ્વરને મળી આવું.” Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 બલામે બાલાકને કહ્યું, “અહીં તારા દહનીયાર્પણ પાસે ઊભો રહે, હું યહોવાહને મળવા ત્યાં ઉપર જાઉ છું.” Se kapitlet |