ગણના 22:31 - પવિત્ર બાઈબલ31 પછી યહોવાએ બલામની આંખો ખોલી, અને તેણે યહોવાના દૂતને રસ્તાની વચ્ચે ઉઘાડી તરવાર લઈને ઊભેલો જોયો અને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 ત્યારે યહોવાએ બલામની આંખો ઉઘાડી, ને તેણે યહોવાના દૂતને પોતાની તરવાર હાથમાં લઈને માર્ગમાં ઊભેલા જોયો; અને તેણે માથું નમાવીને તેને દંડવત કર્યા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.31 ત્યારે પ્રભુએ બલામની આંખો ઉઘાડી. તેણે પ્રભુના દૂતને ખુલ્લી તલવાર લઈને માર્ગમાં ઊભેલો જોયો. તરત જ બલામે ભૂમિ પર ઊંધા પડીને તેને પ્રણામ કર્યા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પછી યહોવાહે બલામની આંખો ખોલી, તેણે યહોવાહના દૂતને પોતાની તલવાર હાથમાં લઈને રસ્તાની વચ્ચે ઊભેલો જોયો. બલામે માથું નમાવીને તેને સાષ્ટાંગ દંડ્વત પ્રણામ કર્યા. Se kapitlet |