Online Bibel

- Annoncer -




ગણના 22:2 - પવિત્ર બાઈબલ

2-3 અમોરીઓના જે હાલ ઇસ્રાએલીઓએ કર્યા હતા તે મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાકે જોયા, ત્યારે તે અને તેના લોકો ઇસ્રાએલીઓથી થથરી ગયા. એમની બહુ મોટી સંખ્યા જોઈને મોઆવીઓ ભયભીત થઈ ગયા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને ઇઝરાયલે અમોરીઓને જે કર્યું હતું તે બધું સિપ્પોરના દિકરા બાલાકે જોયું હતું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

2 ઇઝરાયલીઓએ અમોરીઓની જે દશા કરી હતી તે વિષે મોઆબના રાજા, સિપ્પોરના પુત્ર બાલાકે સાંભળ્યું.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ઇઝરાયલે અમોરીઓને જે કર્યું હતું તે મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે જોયું.

Se kapitlet Kopi




ગણના 22:2

Følg os:

Annoncer


Annoncer