Online Bibel

- Annoncer -




ગણના 22:19 - પવિત્ર બાઈબલ

19 એટલે આજની રાત પેલા લોકોની જેમ તમે પણ રોકાઈ જાઓ એટલે યહોવાએ પહેલાં જે કહ્યું હતું તે કરતાં કંઈક વિશેષ કહેવું હોય તો તે હું જાણી શકું.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 માટે હવે કૃપા કરીને આજની રાત પણ અત્રે રહી જાઓ, કે યહોવા મને બીજું શું કહે છે તે હું જાણું.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

19 તમે પણ આજની રાત અહીં રોકાઈ જાઓ. જેથી પ્રભુ મને બીજું કંઈક કહેવાના હોય તો તે હું જાણી શકું.”

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 માટે હવે, કૃપા કરીને આજ રાત અહીં રોકાઈ જાઓ, કે જેથી યહોવાહે મને અગાઉ જે કહ્યું તે કરતાં બીજું શું કહે તે હું જાણી શકું.”

Se kapitlet Kopi




ગણના 22:19

Følg os:

Annoncer


Annoncer